File: D:/web/matomo.vdk/plugins/TwoFactorAuth/lang/gu.json
{
"TwoFactorAuth": {
"AskSuperUserResetAuthenticationCode": "સુપર વપરાશકર્તાને તમારો પ્રમાણીકરણ કોડ રીસેટ કરવા માટે વિનંતી કરો.",
"AuthenticationCode": "પ્રમાણીકરણ કોડ",
"ConfigureDifferentDevice": "નવું ડિવાઇસ સેટ કરો",
"ConfirmDisableTwoFA": "તમારા એકાઉન્ટ માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ બંધ કરવું છે? આ તમારા એકાઉન્ટની સુરક્ષાને ઘટાડશે.",
"ConfirmSetup": "સેટઅપ પુષ્ટિ કરો",
"DisableTwoFA": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ બંધ કરો",
"DontHaveYourMobileDevice": "તમારી પાસે તમારું મોબાઇલ ઉપકરણ નથી?",
"EnableTwoFA": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ ચાલુ કરો",
"EnterRecoveryCodeInstead": "તમારા રિકવરી કોડ્સમાંથી એક દાખલ કરો",
"GenerateNewRecoveryCodes": "નવા રિકવરી કોડ્સ બનાવો",
"GenerateNewRecoveryCodesInfo": "નવા રિકવરી કોડ્સ પેદા કરવાનો અર્થ છે કે તમારા જૂના કોડ્સ હવે કામ નહીં કરશે. તમારા નવા કોડ્સને ડાઉનલોડ કરો અથવા પ્રિંટ કરી લો.",
"InvalidAuthCode": "ખોટો દ્વિ-પરિબળ પ્રમાણીકરણ કોડ.",
"LostAuthenticationDevice": "હાય,%1$sમારી પાસે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ છે અને હું મારી પ્રમાણીકરણ ઉપકરણ ખોવી દીધી છે. શું તમે મારા વપરાશકર્તા નામ \"%5$s\" માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણને ફરીથી સેટ કરી શકો છો? સૂચનો અહીં છે: %6$s.%2$sMatomo URL %3$s છે.%4$sઆભાર",
"MissingAuthCodeAPI": "કૃપા કરીને દ્વિ-પરિબળ પ્રમાણીકરણ કોડ નિર્દિષ્ટ કરો.",
"NotPossibleToLogIn": "Matomo Analytics માં લૉગ ઇન કરી શકાતું નથી",
"RecoveryCodes": "રિકવરી કોડ્સ",
"RecoveryCodesAllUsed": "તમામ રિકવરી કોડ્સનો ઉપયોગ થયો છે. તમારે નવા બનાવવાની જરૂર છે.",
"RecoveryCodesExplanation": "તમે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ કોડ્સ પ્રાપ્ત ન કરી શકો તેવા સમયે (ઉદાહરણ તરીકે, જ્યારે તમારી પાસે તમારી મોબાઇલ ઉપકરણ નથી) તમારા એકાઉન્ટમાં પ્રવેશ માટે રિકવરી કોડ્સનો ઉપયોગ કરી શકો છો.",
"RecoveryCodesRegenerated": "રિકવરી કોડ્સ પેદા કરવામાં આવ્યા છે. ખાતરી કરો કે તમે નવા પેદા થયેલા કોડ્સને ડાઉનલોડ કરો અથવા પ્રિંટ કરો.",
"RecoveryCodesSecurity": "કૃપા કરીને તમારા રિકવરી કોડ્સને પાસવર્ડ જેવું સુરક્ષિત રાખો.",
"RequireTwoFAForAll": "દરેક માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ જરૂરી છે",
"RequireTwoFAForAllInformation": "અન્ય વપરાશકર્તાઓને પણ તેમના મોબાઇલ ઉપકરણ પર OTP એપ્લિકેશનનો ઉપયોગ કરીને 2FA સાથે લૉગ ઇન કરવું જરૂરી છે. (પૂર્વશરત તરીકે, તમારે જાતે 2FA નો ઉપયોગ કરવો આવશ્યક છે.)",
"RequiredAuthCodeNotConfiguredAPI": "તમારે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ સેટ કરવું પડશે. કૃપા કરીને તે માટે લોગ ઇન કરો.",
"RequiredToSetUpTwoFactorAuthentication": "તમે લોગ ઇન કરતા પહેલા દ્વિ-પરિબળ પ્રમાણીકરણ સેટ કરવું જ જોઈએ.",
"SetUpTwoFactorAuthentication": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ (2FA) સેટ કરો",
"SetupAuthenticatorOnDevice": "તમારા ઉપકરણ પર OTP એપ્લિકેશન સેટ કરો",
"SetupAuthenticatorOnDeviceStep1": "એક OTP એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, ઉદાહરણ તરીકે:",
"SetupBackupRecoveryCodes": "કૃપા કરીને ચાલુ રાખવા પહેલા ઉપરના પદ્ધતિઓમાંથી એક વાપરીને તમારા રિકવરી કોડ્સને સુરક્ષિત રીતે સાચવો.",
"SetupFinishedSubtitle": "તમે હવે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ સેટ કરી દીધું છે. હવેથી તમને લોગ ઇન કરવા માટે પ્રમાણીકરણ કોડ દાખલ કરવું પડશે. તમારી મોબાઇલ ઉપકરણ અથવા તમારા બેકઅપ કોડ્સ તમારી પાસે હોવાની ખાતરી કરો.",
"SetupFinishedTitle": "તમારું એકાઉન્ટ હવે વધુ સુરક્ષિત છે.",
"SetupIntroFollowSteps": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ સેટ કરવા માટે આ પગલાંઓ અનુસરો:",
"ShowRecoveryCodes": "રિકવરી કોડ્સ બતાવો",
"StepX": "પગલું %s",
"TwoFAShort": "2FA",
"TwoFactorAuthentication": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ",
"TwoFactorAuthenticationIntro": "%1$sદ્વિ-પરિબળ પ્રમાણીકરણ%2$s એકાઉન્ટની સુરક્ષાને વધારે કરે છે કે તમને મોબાઇલ ઉપકરણ પર પેદા થયેલ કોડ અથવા બાકી રહેલા રિકવરી કોડ્સ (તમારા પાસવર્ડ સાથે) લોગ ઇન કરવા માટે પૂછે છે.",
"TwoFactorAuthenticationIsDisabled": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ બંધ.",
"TwoFactorAuthenticationIsEnabled": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ ચાલુ છે.",
"TwoFactorAuthenticationRequired": "દ્વિ-પરિબળ પ્રમાણીકરણ બધા માટે જરૂરી છે, તમે તેને બંધ કરી શકતા નથી.",
"Verify": "તપાસો",
"VerifyAuthCodeHelp": "કૃપા કરીને બારકોડ સ્કેન કર્યા પછી તમારા મોબાઇલ ઉપકરણ પર ઉત્પન્ન થયેલો છ અંકનો કોડ દાખલ કરો.",
"VerifyAuthCodeIntro": "કૃપા કરીને તમારા OTP એપ્લિકેશનમાંથી છ અંકનો કોડ નીચે દાખલ કરો જેથી તમે તમારા ઉપકરણ પર સેટ કરેલું છે તે ખાતરી કરી શકો.",
"VerifyIdentifyExplanation": "તમારો પ્રમાણીકરણ કોડ મેળવવા માટે તમારા ઉપકરણ પર દ્વિ-પરિબળ પ્રમાણીકરણ એપ્લિકેશન ખોલીને તમારી જાતને ચકાસો.",
"WarningChangingConfiguredDevice": "તમે કન્ફિગર કરેલ દ્વિ-પરિબળ પ્રમાણીકરણ ઉપકરણને બદલવા જઈ રહ્યા છો, જે તમારી પહેલાની ઉપકરણને અમાન્ય કરશે.",
"WrongAuthCodeTryAgain": "ખોટો પ્રમાણીકરણ કોડ. કૃપા કરીને ફરી પ્રયાસ કરો.",
"Your2FaAuthSecret": "તમારી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ ગુપ્તતા"
}
}